Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu

Deal Score0
Deal Score0


ખોવાઈ જઉં
—————–
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ,
મીઠી આ તારી વાતોમાં પામું હું ખુદને પ્યારા ઈશુ.

ઉપાસન કરું, મનમાં વસ્યા સ્વામી તમે છો પ્યારા પ્રભુ.

1. સંસારની માયાથી પણ સુંદર છે તારું નામ,
મહેકતા મધુવનથી પણ
મધુર છે તારું નામ.

થઈને અર્પણ સદા તારી
કરું હું આરાધના.

2. અંધારમય આ જીવન હતું
ચિરાગ થઈને આવ્યો છે તું,
આંસુ મારા કદમ ચૂમે તારા
તું છે મારો સહારો પ્રભુ.

તારી કૃપામાં છે નિત્ય જીવન,
હર એક પગલે આશાઓ છે.

દિલીપ રાવલ —

Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
Mithi aa taari vaato ma paamu hun khudne pyaara ishu,

Upasan karu..man ma vasya..swami tame cho pyaara prabhu

1. Sansaar ni maaya thi pan, sundar che taaru naam
Mahekta madhuvan thi pan madhur che taaru naam

Thaine arpan sadaa taari karu chu aaradhana

2. Andhaar mayy aa jeevan hatu chirag thai ne aavyo che tu
Aansu maara, kadam chume taara. Tu che maaro saharo prabhu.

Taari krupa ma che nitya jeevan, har ek pagle aashao che.

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
christianmedias
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo